Mail Us For Support
info@mmsnadiad.org
Call Us For Enquiry
+91-268 2523361/62
Office Address
Mahagujarat Medical Society, College Road, Nadiad 387001 Gujarat, India

Blog Details

મહાગુજરાત પ્રીમિયર લીગ સિઝન 2

મહાગુજરાત મેડિકલ સોસાયટી નડિયાદ દ્વારા આયોજિત મહાગુજરાત પ્રીમિયર લીગ સિઝન 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો અને પ્રથમ મેચનો ટોસ કરી બેટિંગની મજા માણી હતી.
કાર્યક્રમ ખાતે પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ દેસાઈ, સેક્રેટરી શ્રી અનુપભાઈ દેસાઈ, મેનેજમેન્ટ સભ્ય શ્રી નવીનભાઈ ભાવસાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી ડો.ભાવિકભાઈ શેલત, મહાગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડી.જે.વ્યાસ સહિત ભાગ લીધેલ ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

62 Comments

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *